ડીસાની આદર્શ શાળા સામે ફુટપાથ પર તુટી પડેલો વીજ થાંભલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 14:23:49
  • Views : 471
  • Modified Date : 2019-12-13 14:23:49

ડીસાની આદર્શ શાળા સામે ફુટપાથ પર તુટી પડેલો વીજ થાંભલો ડીસા શહેરના જી.જી.રોડ પર આવેલ આદર્શ શાળાની સામે આવેલ રાહદારીઓને ચાલવા માટે બનાવેલ ફુટપાથ પર છેલ્લાં કેટલાંક દિવસોથી એક વીજ થાંભલો તુટી પડેલો જોવા મળી રહ્યો છે અને તેના લીધે આ ફુટપાથ પર પસાર થવામાં રાહદારીઓને ભય સાથે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી  વીજ તંત્ર દ્વારા તાકીદે આ વીજ થાંભલો હટાવવી અને ફુટપાથ ખુલ્લી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.     

Download Our B K News Today App



Related News