રક્ષાબંધન નિમિત્તે પાતાળેશ્વર મંદિરમાં શિવલિંગને શણગાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 10:59:08
  • Views : 376
  • Modified Date : 2020-08-04 10:59:08

    શ્રાવણ મહિનાની પૂનમે પાલનપુરના પાતાળેશ્વર મંદિરના શિવલિંગને ફૂલોના શણગારથી સજાવાયુ હતું. દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે પાતાળેશ્વર મંદિરના શિવલિંગને ડ્રાઈફ્રૂટ,ચોકલેટ, ચલણીનોટો, કપૂર ,સુખડ,ચંદન વગેરેથી સજાવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે મંદિરમાં શિવલિંગ ને સાદગીપૂર્ણ રીતે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં ભક્તો ને પ્રવેશ નિષેધ હોવાથી બહાર એલ.ઈ.ડી. લગાવવામા આવી છે.જયાંથી ભક્તો શિવલિંગના દર્શન કરી શકે છે.

Download Our B K News Today App



Related News