તાલુકાના આરોગ્ય વિભાગના દરોડા બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગે કરી લાલઆંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:01:18
  • Views : 780
  • Modified Date : 2020-03-11 17:01:18

બ્રેકિંગ બનાસકાંઠા..

જિલ્લા આરોગ્ય વિભાગના આદેશ બાદ..

તાલુકાના આરોગ્ય વિભાગના દરોડા બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગે કરી લાલઆંખ..

 મમાણા પાડણ સહિતના ગામોમાં .બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરવામાં આવતા..

બોગસ તબીબો પોતાની આકડીયા બંધ કરી થયા રફુચક્કર...

Dr. અરમાન. મન્સૂરી. આરોગ્ય વિભાગ. લીબાળા. ની ટીમ દ્વારા કરાયો દરોડા.

Download Our B K News Today App



Related News