થરાદ (થિરપુર નગરી) સ્ટેટ દરબાર ગઢ ખાતે રાજવીનું બાળ ઉંમરે રાજતીલક કરી રાજગાદી સોંપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 11:37:28
  • Views : 1068
  • Modified Date : 2020-07-07 11:37:28

થરાદ સ્ટેટ દરબાર સાહેબ મહાવીરસિંહજી સૌથી નાની ઉમરે થરાદ વાઘેલા વંશના દસમા રાજવી તરીકે સોમવારે 1008 મહંતશ્રી બળદેવનાથજી (જાગીર મઠ દેવદરબાર) હસ્તે રાજ તિલક કરવામાં આવ્યુ હતુ.જેમા આસોદર મહંતશ્રી રેવાપુરી બાપજી તેમજ મુખ્ય મહેમાન છતીગઢ મહારાજ કમલચંદ્ર ભજદેવ ઉપસ્થિત રહ્યા હતા. વાવ રાણા ગજેન્દ્રસિહજી, દાંતા યુવરાજ રિધીરાજસિહ, ભોરલ યુવરાજ ગજેન્દ્રસિહ તેમજ. બનાસકાંઠા સાસંદ પરબતભાઈ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિહ રાજપુત સહીત નગરની પ્રજા ઉપસ્થિત રહી હતી.

Download Our B K News Today App



Related News