સુઇગામમાં પતિના આડા સંબંધો અને પાલનપુરમાં દહેજ મામલે પરિણિતાને ઘરમાંથી કાઢી મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:37:46
  • Views : 768
  • Modified Date : 2020-07-17 12:37:46

ડીસાની યુવતીના પાલનપુર ખાતે લગ્ન થયા હતા. જે બાદ પતિ, સાસુ અને સસરાએ પરિણીતાને બે લાખ રૂપિયાની દહેજની માંગ કરી મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ પરણીતાએ જીગ્નેશકુમાર લલિતકુમાર પંચાલ, લલિતકુમાર અમીચંદભાઈ પંચાલ અને વસંતીબેન લલિતકુમાર પંચાલ વિરુદ્ધ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સુઈગામના રડકા ગામે પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધોને લઈ છોકરાઓને કાપી નાખવાની  ધમકી આપી મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જેને લઇ પરિણીતાએ સુઈગામ પોલીસ મથકે દિનેશભાઈ ધરમાભાઈ મકવાણા, ધરમાભાઈ સામતાભાઈ મકવાણા અને સજનાબેન ધરમાભાઈ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News