ઈકબાલગઢ ગ્રામપંચાયત દ્વારા દબાણો તોડવાની કાર્યવાહી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 16:40:39
  • Views : 512
  • Modified Date : 2020-02-10 16:40:39

બ્રેકિંગ......અમીરગઢ

ઈકબાલગઢ ગ્રામપંચાયત દ્વારા દબાણો તોડવાની કાર્યવાહી વહેલી સવાર થી શરૂ કરવામાં આવી.....

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગ્રામપંચાયત અને તાલુકા પંચાયત ની ટોટલ સાત ટીમ બનાવવામા આવી.....

પોલીસ અને વહીવટી તંત્ર ની હાજરી માં કાર્યવાહી.....

વર્ષો જૂના બિન અધિકૃત દબાણો પર જેસીબી મશીન ફરી વળ્યું....

દબાણ તોડવા ની કાર્યવાહી કરતા દબાણદારો માં ફફડાટ વ્યાપી ગયો....


Download Our B K News Today App



Related News