શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઈલ કરતા પાલનપુર હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:06:55
  • Views : 894
  • Modified Date : 2020-03-13 13:06:55

શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઈલ કરતા પાલનપુર હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈપાલનપુરના એક પોલીસકર્મી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરી ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ફરિયાદી મહિલા અને તેના મિત્રના ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ મહિલા પાસેથી ૨૫ લાખની ખંડણીની માંગણી કરી હતી. જોકે ત્યારબાદ પાંચ લાખમાં સેટિંગ કરવામાં આવ્યું હતું આ મહિલાએ પાંચ લાખ આપ્યા બાદ ફરિયાદીએ ફરીથી ૧૫ લાખની માંગણી કરતા ત્રણ લાખમાં પતાવટ કરવામાં આવી જેથી સમગ્ર મામલાની ફરિયાદ કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મહિલાને બ્લેકમેઇલ કરી પૈસા પડાવનાર આ પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઇ છે. પાલનપુર પંથકમાં રહેતી ફરિયાદી મહિલાએ પોલીસની પરીક્ષા હોય તેની પ્રેક્ટિસ માટે પરેડ ગ્રાઉન્ડમાં જતી હતી. ત્યાં અવાર-નવાર પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશ અરજી સાથે સંપર્ક થતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી જો કે આરોપી મુકેશજી મહિલા અને તેના મિત્રના ફોટા પોતાના મોબાઈલમાં લઈ વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગવાનું શરૂ કર્યુ હતુ. સુત્રોના 




Download Our B K News Today App



Related News