ચંગવાડા ગામે કોરોના વોરિયર્સનું સન્માન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:25:14
  • Views : 596
  • Modified Date : 2020-07-09 11:25:14

વડગામના ચંગવાડા ગામે કોરોના મહામારી સમયે પરિવારની પરવાહ કર્યા વિના પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરી ખડેપગે રહેનારા આરોગ્ય કર્મી જીગરભાઇ જોષી, દક્ષાબેન પરમારનું ગ્રામ પંચાયત દ્વારા શાલ ઓઢાડી સન્માન પત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. જે પ્રસંગે ગામના સરપંચ ભીખાભાઇ આર. ઠાકોર, તલાટી ધવલભાઇ, ઉપ સરપંચ સહિત મુસ્લિમ અગ્રણી યાસીનભાઇ સુલ્લીયા હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News