કારણ વગર બહાર નીકળેલા લોકોને પોલીસે ‘અમે સમાજના દુશ્મન છીએ’ તેવું જણાવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 17:47:24
  • Views : 874
  • Modified Date : 2020-03-24 17:47:24

લોકડાઉનનું જાહેરનામું છતાં લોકો રવિવાર રાતથી જ બહાર નીકળી પડ્યાં હતાં. સોમવારે પણ ઠેર ઠેર એવો જ માહોલ સર્જાયો હતો. પોલીસે અટકાવતાં જીભાજોડી પણ થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે લોકોને સમજાવવા નવતર પ્રયોગ કર્યો હતો. સુરત અને પાલનપુરમાં પોલીસે આવા લોકોને ‘હું સમાજનો દુશ્મન છું’ તેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા.

Download Our B K News Today App



Related News