કોરોના વધતો જઇ રહ્યો છે અને વેક્સિન આવતાં હજુ સમય લાગશે, હાલ માસ્ક જ વેક્સિન છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 12:27:18
  • Views : 405
  • Modified Date : 2020-09-28 12:27:18

કોરોના વધતો જઇ રહ્યો છે...અને વેક્સિન આવતાં હજુ સમય લાગશે. તેથી વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્કને જ વેક્સિન માનો. દુનિયાભરના ડૉક્ટર્સ કહી રહ્યા છે કે જો દરેક વ્યક્તિ માસ્ક પહેરવા અંગે જવાબદાર બની જાય તો કોરોનાને ઘણી હદ સુધી રોકી શકાય છે. આપણી પોતાના પ્રત્યે આ જવાબદારી જ દેશ માટે સાચી જવાબદારી હશે.એટલા માટે..બીકે ન્યુજ ટૂડે પરિવાર સૌને હાથ જોડીને વિનંતી કરે છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને જ નીકળો. કોઇની સાથે વાત કરો ત્યારે મોઢા પર માસ્ક હોવું જ જોઇએ.

Download Our B K News Today App



Related News