કોરોના ઈફેક્ટ: થરામાં રક્ષાબંધનના દિવસે ભરાતો મેળો મોકૂફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 13:10:13
  • Views : 420
  • Modified Date : 2020-07-31 13:10:13

  કાંકરેજના થરા ખાતે આવેલા સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી ખાતે બિરાજમાન ભગવાન વાળીનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધનના દિવસે તેમજ જન્માષ્ટમીના દિવસે સમગ્ર દેશમાંંથી ભરવાડ સમાજના લોકો ગુરૂગાદી ખાતે દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટે છે.ત્યારે વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આ બન્ને દિવસે ભરાતા મેળાવડા સરકારની સુચનાને પગલે મંદિરના મહંત 1008 શ્રી ઘનશ્યામપુરી શિવપુરી બાપુએ બંધ રાખવાનું જાહેર કર્યુ છે. 

Download Our B K News Today App



Related News