પાલનપુરના ગઢમાં અને ભાભરમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 15:50:53
  • Views : 584
  • Modified Date : 2020-08-08 15:50:53

    પાલનપુરના ગઢમાં પણ મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભાભરમાં સાંજે વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ આગમન કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

Download Our B K News Today App



Related News