ઇસનપુરના સમ્રાટનગરમાં 15 કેસ છતાં 5 હજારને કન્ટેઇનમેન્ટમાં મુકાતા વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 15:10:11
  • Views : 457
  • Modified Date : 2020-08-19 15:10:11

   ઇસનપુરના સમ્રાટનગરમાં 1023 મકાનમાં કુલ 5031 લોકો રહે છે. અહીં મંગળવારે કોરોનાના 15 પોઝિટિવ કેસ આવતાં મ્યુનિ.એ પાંચ હજાર લોકોને માઇક્રો બીજી તરફ શહેરમાં મંગળવારે કોરોનાના વધુ 149 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર દર્દીનાં મોતની સાથે કોરાનાથી મૃત્યુઆંક 1659 સુધી પહોંચી ગયો છે. શહેરમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા પણ 28552 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા 140થી વધુ જોવા મળી રહી છે. હાલ શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે.કન્ટેઇનમેન્ટમાં મૂકી દેતાં વિવાદ થયો છે. રહીશોએ જણાવ્યું કે, આ સોસાયટીમાં 15 કેસ જ આવ્યા હોવા છતાં સમગ્ર સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી દેવાઈ છે.

Download Our B K News Today App



Related News