ધ કશ્મીર ફાઈલ્સને લઈને છંછેડાયો વિવાદનો મધપૂડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 17:24:54
  • Views : 197
  • Modified Date : 2022-03-14 17:24:54

ધ કશ્મીર ફાઈલ્સને લઈને છંછેડાયો વિવાદનો મધપૂડો


કેરળ કોંગ્રેસે અલગ-અલગ 9 ટ્વીટ કરતા દેશભરમાં ચર્ચા અને હંગામો


399 કાશ્મીરી પંડિતોની સામે 15,000 મુસ્લિમો મર્યા હતા : કોંગ્રેસ   


કોંગ્રેસને ઈતિહાસની ખબર નથી : ભાજપ 


જોકે બાદમાં ટ્વીટ ડિલીટ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News