પાલનપુરમાં ભૂગર્ભ ગટર પાઇપમાં વરસાદી પાણીની પાઇપ જોડી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-02 14:59:45
  • Views : 509
  • Modified Date : 2020-08-02 14:59:45


 પાલનપુર શહેરની વરસાદી પાણીની પાઇપલાઇનનું કામ જે એજન્સીને આપવામાં આવ્યુ છે તેના દ્વારા લાપરવાહી દાખવવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે. એજન્સી દ્વારા વરસાદી પાણીની પાઈપલાઈન ભૂગર્ભ ગટરમાં ગેરકાયદેસર રીતે જોડી દેતા વિવાદ સર્જાયો છે. વરસાદી પાણીની પાઈપ લાઈન નાખતી એજન્સી દ્વારા કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગેરકાયદેસર જોડાણ આપ્યા છે તેને લઇ તપાસ થાય તેવી માંગ ઉઠી છે

Download Our B K News Today App



Related News