ગોહિલવાડમાં કોંગો ફીવરે પાંચનો ભોગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 14:19:00
  • Views : 544
  • Modified Date : 2019-11-05 14:19:00

ભાવનગરના સોનગઢ કનિદૈ લાકિઅ ગામે રહેતા અને અકિલા પશુપાલન સાથે જોડાયેલા પ૩ વર્ષીય આધેડ દર્દીને ડેન્ગ્યુની અસર થતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેને કોંગો ફીવરની કનિદૈ લાકિઅ અસરો પણ જણાતા તેઓ કોંગો ફીવરની સારવાર પણ શરૂ કરાઇ હતી સોનગઢના આઘેડનું કોંગો ફીવરનો રીપોર્ટ આવ્યાના બીજા દિવસે જ મોત નિપજયું છે. ભાવનગર જીલ્લામાં પશુ આધારીત કનિદૈ લાકિઅ કોંગો ફીવર નામના ઝેરી રોગચાળાએ માથુ ઉંચકયું છે. જીલ્લામાં છેલ્લા નવા મહિનામાં આજે પાંચમું મોત કોંગો ફીવરથી થયું છે. અને તેના સેમ્પલો અકીલા લઇ પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવતા તેનો ગઇકાલે જ રીપોર્ટ કનિદૈ લાકિઅ પોઝીટીવ આવ્યો હતો અને આજે તેમનું મોત નિપજયું હતું. આ સાથે જીલ્લામાં કોંગો ફીવરથી મૃત્યુઆંક પાંચ થયો હતો. દરમ્યાન આજે જે આધેડનું કોંગો કનિદૈ લાકિઅ ફીવરપી મોત નિપજયું હતું તેમના મૃતદેહને સરકારી ગાઇડ લાઇન મુજબ પેક કરીને અંતિમવિધિ માટે તેમના પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.ભાવનગર પંથકમાં કોંગો ફીવરથી વધુ એકનું મોત નિપજયું છે. 

Download Our B K News Today App



Related News