પાલનપુર બનાસડેરી નજીકથી બાઇકની ઊઠાંતરી થતાં ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 15:25:41
  • Views : 1031
  • Modified Date : 2020-07-28 15:25:41

  પાલનપુર બનાસડેરી નજીકથી બાઇકની ઊઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ છે. દાંતાના પાણીયારી ખાતે રહેતા મનીશકુમાર દેવચંદભાઇ સુથાર ગુરૂવારે પોતાનું બાઇક નંબર જીજે-08-એઆર-9474 લઇ બનાસડેરી નજીક પાર્ક કર્યું હતું. જેને કોઈ શખ્સો બાઇકની ઉઠાંતરી કરી રફુચક્કર થઇ જતા મનીશકુમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News