થરાદની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-23 15:33:22
  • Views : 727
  • Modified Date : 2020-02-23 15:33:22

થરાદની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ સમારોહ યોજાયો


સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના પ્રિÂન્સપાલ ડાકટર હિંમતભાઈ સેંજલીયાના અધ્યક્ષસ્થાને અને સરકારી વિજ્ઞાન કોલેજ થરાદના પ્રિÂન્સપાલ ડાકટર રમેશકુમાર ચોવટીયા, પ્રાધ્યાપક અશોકકુમાર દરજી, પ્રાધ્યાપક હર્ષદકુમાર લકુમ, પ્રાધ્યાપક નિહાર નિમ્બાર્ક, પ્રાધ્યાપક રુદ્રભાઈ દવે અને વિનયન કોલેજના પ્રાધ્યાપક ભાવિકકુમાર ચાવડાના સતત માર્ગદર્શન હેઠળ સપ્તધારાની વિવિધ કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતો વાર્ષિકોત્સવ, યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓ, કોલેજમાં સમગ્ર વર્ષ દરમિયાન બેસ્ટ પર્ફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓ અને સપ્તધારાની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેનાર અને પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરતો ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બી.એસ.સી. સેમેસ્ટર છ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કોલેજના ભૂતકાળમાં સેવા આપનાર પ્રાધ્યાપક પ્રકાશભાઈ પઢીયાર અને પ્રાધ્યાપક અનિતાબેન રાઠોડે ખાસ અતિથિ પદ શોભાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ 




Download Our B K News Today App



Related News