હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 15:17:14
  • Views : 435
  • Modified Date : 2020-02-06 15:17:14

હિંમતનગરની સિવિલ  હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય 

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં જ્યાં જુવો ત્યાં ગંદકી જોવા મળે છે. સરકારી દવાખાનામાં તો સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર દેખાય છે.  હિંમતનગરના સહકારી જીન વિસ્તાર નજીક અને હાડીયોલની સીમમાં આવેલ સિવિલ હોસ્પિટલ અને  મેડીકલ કોલેજમાં છેલ્લાં કેટલાંક સમયથી લોલમલોલ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં સત્તાવાળાઓની નિષ્કાળજી અને અણઆવડતને કારણે રોજબરોજ સિવિલમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે . ગમે ત્યાં ફેકી દેવાતા મેડીકલ વેસ્ટને લીધે રોગચાળો ફેલાવવાનો ભય ફેલાઈ રહ્યો છે. સિવિલનો વહીવટ ખાડે ગયાની બૂમરાડ ઉઠવા પામી છે. બીજી તરફ દર્દીઓની સારવાર બાદ નીકળતો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને ગમે ત્યાં ફેંકી દેવામાં છે. જેના લીધે સારવાર આપતી સિવિલ આગામી દિવસોમાં રોગચાળાનું 




Download Our B K News Today App



Related News