મોરબીમાં તૂટેલા રસ્તા મુદ્દે સિરામિક ઉદ્યોગકારોએ ચક્કાજામ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 13:40:43
  • Views : 288
  • Modified Date : 2020-09-27 13:40:43

       મોરબીના સિરામિક ઝોન એવા જેતપર પીપળી રોડ પર 100થી વધુ કારખાના આવેલા છે. આ રોડ બિસ્માર બની ચૂક્યો છે. આ રસ્તા પર પડેલા દોઢથી 2 ફૂટના ખાડાઓમાં વાહન ફસાઈ જવાથી રોજ અકસ્માત સર્જાય રહ્યા છે. જેથી ત્રાસી ગયેલા ઉદ્યોગકારો, વેપારીઓ, મજૂરો અને સ્થાનીકોએ જેતપર રોડ પર ચક્કાજામ કર્યો હતો.

Download Our B K News Today App



Related News