હિંમતનગરમાં સીસીટીવી કેમેરામાં આગ લાગી, સંભવતઃ આ પ્રકારની આ પહેલી ઘટના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 14:11:41
  • Views : 348
  • Modified Date : 2020-03-13 14:11:41

આગ લાગવાની અનેક ઘટનાના સમાચાર દરરોજ આપણા વાંચવામાં આવે છે, પરંતુ સંભવતઃ પહેલીવાર એવું બની રહ્યું છેકે કોઇ સીસીટીવી કેમેરામાં આગ લાગી હોય. હિંમતનગરમાં સીસીટીવી કેમેરામાં આગ લાગ્યાની પ્રથમ ઘટના નોંધાઈ છે. શહેરના આરટીઓ સર્કલ પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આગ લાગી હતી. કેમેરામાં આગ લાગતા લોકો પણ અચરજમાં મૂકાયા હતા. સર્કલ પાસેથી પસાર થતા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી વીડિયો વાઈરલ કર્યા છે.

Download Our B K News Today App



Related News