સવાલના બદલામાં કેશ, આગળ 11 MP પણ સદસ્યતા ગુમાવી ચુક્યા છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-10-21 16:17:08
- Views : 110
- Modified Date : 2023-10-21 16:17:08
દેશના રાજકારણમાં ફરી એકવાર શરમ ઉભી કરનારી ઘટના સામે આવી છે કે જેમાં કથિત
કેશ લઈને સવાલ પુછવાનો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદમાં નામ જોડાયું છે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું કે જેના પર
ભાજપાના ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ કેશ લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લગાડ્યો
છે.આ વિવાદ બાદ ભાજપના જ સાંસદ નિશિકાંત દુબેએ ઓમ બિરલાને લેખિતમાં જાણ કરી છે કે
મહુઆ મિત્રાને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. લોકસભા સ્પીકરને લેખિતમાં કરવામાં
આવેલી જાણમાં વર્ષ 2005ના એ ઉદાહરણને ટાંકવામાં આવ્યું છે કે
જેમાં 11 MP ને તેમના સાંસદ પદને ગુમાવવાનો વારો
આવ્યો હતો. આ કેસમાં ભાજપના 6 સભ્યો પણ સામેલ
હતા. હવે આ કેસમાં મહુઆ મોઈત્રા ઘેરાઈ ચુકી છે.જે તે સમયે ભાજપે પોતાના સાસંદોનો
બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમા સફળતા મળી નોહતી, હવે ભાજપે મહુઆ મોઈત્રા વિરૂદ્ધ જોરદાર અવાજ ઉઠાવ્યો છે અને તેને સસ્પેન્ડ
કરવાની માગ કરી છે. જે રીતે વિગતો સામે આવી રહી છે તે મુજબ દુબઈના બિઝનેસમેન દર્શન
હિરાનંદાની પાસેથી મોઈત્રાએ સંસદમાં સવાલ પુછવાના બદલે પૈસા મેળવવાનો આરોપ લાગ્યો
છે.દર્શન હિરાનંદાની એ આ વાત સ્વીકારી પણ લીધી છે. વર્ષ 2005મા તો ખાનગી ચેનલના એક ઓપરેશનમાં 11 સાંસદ પૈસા હાથમાં
લેતા વિડિયો પણ સામે આવી ગયો હતો. 12 ડિસેમ્બર 2005 મા સામે આવેલા આ વિડિયો બાદ તમામ 11 સાસંદોના સભ્યપદને
રદ કરી નાખવામાં આવ્યા હતા.પૈસા લઈને સવાલ પુછવાના કેસમાં BJP ના 6 સાંસદ અને BSPના ત્રણ સાંસદ
ઝડપાયા હતા જ્યારે કે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના એક કોંગ્રેસી અને એક
સાંસદ હતા. તેમાંથી ભાજપ પાસે વાયજી મહાજન, છત્રપાલ સિંહ લોઢા, અન્નાસાહેબ એમકે પાટીલ, ચંદ્ર પ્રતાપ સિંહ, પ્રદીપ ગાંધી, સુરેશ ચંદેલ, બસપા પાસે
નરેન્દ્ર કુમાર ખુશવા, લાલ ચંદ્ર કોલ અને રાજા રામપાલ હતા. અન્ય બે
કોંગ્રેસના રામસેવક સિંહ અને આરજેડીના મનોજ કુમાર હતા. તેમાંથી લોઢા રાજ્યસભાના
સભ્ય હતા. બાકીના લોકસભાના હતા.સંસદમાં હંગામો મચાવનારી આ ઘટના સમયે લોકસભાના
સ્પિકર સોમનાથ ચટ્ટોપાધ્યાય હતા અને વિડિયો સામે આવ્યા બાદ તપાસ કિમિટીની રચના
કરવામાં આવી. જે સમયે રિપોર્ટ મુકવામાં આવ્યો ત્યારે પ્રણવ મુખર્જી દ્વારા
લોકસભામાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, જે તે સમયે પ્રણવ
દા કોંગ્રેસ પાર્ટીમાંથી નિચલા સદન માટેના નેતા હતા. પૂર્વ PM મનમોહન સિંહ રાજ્યસભામાં આ પ્રસ્તાવ લાવ્યાના 10 દિવસમાં 11 સાસંદને લોકસભા અને રાજ્યસભામાં વોટિંગના
માધ્યમથી હટાવી દેવામાં આવ્યા.જે તે સમયે વિપક્ષના નેતા રહેલા લાલકૃષ્ણ અડવાણીએ
સાસંદોવા સસ્પેન્શનને વધારે પડતુ ગણાવ્યું હતું તેમણે મતદાનનો પણ વિરોધ કરીને
પ્રક્રિયાને કાંગારૂ કોર્ટની ઉપમા આપી હતી. જો કે તેમણે પોતાના સાંસદોના આ કૃત્યને
ભ્રષ્ટાચાર કરતા મુર્ખતા કરી હોવાનું જણાવ્યું હતું.આ મુદ્દો કોર્ટમાં પણ ગયો હતો 11 સાંસદ સંસદના નિર્ણય વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા જો કે આ અંગે કોર્ટ સંસદીય પ્રક્રિયામાં દખલ કરી શકે છે? જાન્યુઆરી 2007માં સુપ્રીમ કોર્ટે નિર્ણય પર રોક લગાવી દીધી હતી.દિલ્હી પોલીસે બે
પત્રકારો અનિરુદ્ધ બહલ અને સુહાસિની રાજની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ‘સ્ટિંગ
ઓપરેશન’ કરવા માટે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 16
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 12
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 40
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 21
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 172
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 154
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 99
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 110
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 112
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 77
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 60



