સરકાર દ્વારા પી.એમ. કિસાન લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 15:42:32
  • Views : 637
  • Modified Date : 2020-02-12 15:42:32

 સરકાર દ્વારા પી.એમ. કિસાન લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપશે

પાલનપુર ખાતે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય અને સહયોગ માટે સરકાર દ્વારા તારીખ ૮ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેની માહિતી આપવા માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર સંદીપકુમાર સાંગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ બનાસકાંઠાના ખેડૂતોને પી.એમ. કિસાન લાભાર્થીઓને રાહતવાળા સંસ્થાકીય ધિરાણનોનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે  સુવિધા કરવામાં આવશે. જેમાં ખેડૂતો પોતાની નજીકની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી આપી શકશે. ક્રેડિટ કાર્ડ કેસીસીના લાભોનો વ્યાપ પશુપાલન અને મધ્યમ ઉદ્યોગો ખેડૂતો સુધી વધારવામાં આવ્યો છે. જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ ધારક છે અને પશુપાલન કે મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓ કરે છે તે તેમને વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં સંપર્ક કરી તેમ જ પ્રોસેસિંગ દસ્તાવેજીકરણ નિરીક્ષણ અને ખાતાકીય ફોન લિયો ચાર્જ 



Download Our B K News Today App



Related News