ડેપોમાંથી દારૂના ગુનામાં નાસતો આરોપી બે વર્ષે ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:19:28
  • Views : 461
  • Modified Date : 2020-03-18 11:19:28

 પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર કે. એસ. સિસોદિયા પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે , શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો અને અમદાવાદના છારાનગરમાં ખાતે રહેતા આરોપી મોડાસા બસ સ્ટેન્ડ ઉતરી તેની સાસરી જીવણપુર જવાનો છે જે બાતમીના આધારે વોચ ગોઠવી મોડાસા બસ સ્ટેન્ડ પાસેથી હિતેશભાઈ અજીતભાઈ મલકિયા (છારા) ઉ.વ. 28 રહે. 84/ ફ્રી કોલોની , કુબેરનગર છારાનગર , સરદાર ગ્રામ રેલ્વે સ્ટેશનની બાજુમાં અમદાવાદ આરોપીની ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News