બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ મામલે DCPએ કહ્યું- તપાસમાં કોઇ પુરાવા નથી મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-09 19:01:03
  • Views : 482
  • Modified Date : 2019-09-09 19:01:03

અમદાવાદમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠની ઘટના સામે આવી હતી. પોલીસ કંટ્રોલરૂમથી બુટલેગરને માહિતી પહોંચી હોવાનું સામે આવ્યું હતું. બુટલેગરને તેની સામે આવેલી ફરિયાદ અંગે પોલીસ જ માહિતી આપતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે પોલીસે આ વાતને નકારી છે. આવી કોઇ ઘટનાના પુરાવા ન મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News