ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-13 15:28:47
  • Views : 1865
  • Modified Date : 2020-01-13 15:28:47

બનાસકાંઠા બિગ બ્રેકિંગ....

ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત.... ટ્રેલર ચાલક ટ્રેલર મુકી સ્થળ પર થી ફરાર.... ઘટના સ્થળ પર ૧ વ્યક્તિનુ મોત.... વ્યક્તિ ટાયર નીચે આવી જતાં લાશ ના કુચેકુચા બોલી ગ્યા...વ્યક્તિ ની લાશ ૧૫ મીટર જેટલી ઘસડાઈ.... રોડ કોર્સ કરતા સર્જાયો અકસ્માત. ...ભીલડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળ તપાસ હાથ ધરી....


Download Our B K News Today App



Related News