વિવેક ઓબેરોયે 16 કરોડ રૂપિયાની સ્કૉલરશિપ લૉન્ચ કરી, JEE-NEET પાસ કરવાનું સપનું જોતા ખેડૂતોના બાળકોને ફાયદો થશે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-19 13:42:37
- Views : 356
- Modified Date : 2021-02-19 13:42:37
18 વર્ષ પહેલાં વિવેક આનંદ ઓબેરોયે કેન્સર પેશન્ટ એન્ડ ઍસોસિયેશન (CPAA) સાથે મળીને કેન્સરના દર્દીઓ માટે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી વિવેક ગામડાંમાં રહેતાં ખેડૂત પરિવારના 2.5 લાખથી વધુ કેન્સરગ્રસ્ત બાળકોની સેવા કરે છે. હવે, એક્ટરે એજ્યુકેશનલ કેમ્પેન લૉન્ચ કર્યું છે. આ કેમ્પેન હેઠળ બાળકોને 16 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. આનો ફાયદો ખેડૂત પરિવારના બાળકોને થશે. આ સ્કૉલરશિપ એવા બાળકોને મળશે, જે JEE-NEET પાસ કરવાનું સપનું જુએ છે.
વિવેકે સ્કૉલરશિપ અંગે કહ્યું હતું, ‘ગામના દરેક બાળક કંઈક મોટું કરે છે તો માત્ર તેનો જ પરિવાર નહીં, પરંતુ આખું ગામ આગળ વધે છે. આપણી પાસે અનેક પ્રતિભાશાળી બાળકો છે. જોકે, તેઓ ઉચ્ચ શિક્ષણ તથા કોચિંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ હોતા નથી. ઘણીવાર આર્થિક મુશ્કેલીને કારણે તેઓ પોતાની મનપસંદ કોલેજમાં પણ જઈ શકતા નથી.’
વિવેકે આગળ કહ્યું હતું, ‘હું નથી ઈચ્છતો કે આટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને માત્ર પોતાની જગ્યા (જ્યાંથી તેઓ આવે છે)ને કારણે અવગણવામાં આવે. મારી ટીમ તથા મેં તેમના સપનાઓને સાર્થક કરવા માટે આ પહેલ કરી છે. આ બાળકો બહાર જઈને પોતાની કરિયર બનાવી શકે.’ સ્કૉલરશિપ પ્રોગ્રામ i30 (ગણિત શાસ્ત્રી આનંદ કુમારના સુપર 30 પ્રોગ્રામનું ડિજિટલીકરણ) ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ લૉન્ચ કરવામાં આવ્યો છે.i30 પ્રોગ્રામ ગ્રામીણ ભારતના બાળકોને ભણાવવા માટે હાઈ ક્વોલિટી તથા પ્રોગ્રેસિવ મોડ્યૂલ્સનો ઉપયોગ કરે છે. આ હેઠળ નાના નાના શહેરોમાં 90 વર્ચ્યુઅલ લર્નિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી IIT તથા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ક્લાસ-રૂમ સુધી પહોંચી શકે અને અફોર્ડેબલ કિંમતમાં JEE-NEETનો અભ્યાસ કરી શકે.
Related News
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 90
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 427
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 108
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 102
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 207
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 155
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 159
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 107
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 171
અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:57 pm
- 108
બોક્સ ઓફિસ પર 'છાવા'નું તોફાન, ફિલ્મે 23 દિવસમાં કરી રેકોર્ડ બ્રેક...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 2:49 pm
- 86
ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2025, 5:17 pm
- 90
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ...
- by B.K.NEWS DAINIK
- July 10, 2024, 5:07 pm
- 134
આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી...
- by B.K.NEWS DAINIK
- July 3, 2024, 2:03 pm
- 115
ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેક્ચર! ફેન્સ થયા ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 11:42 am
- 210
સોસિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 10:32 am
- 150
વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાન, હીરામંડી ટ્રેલર થયું...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:49 pm
- 225
સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' હીરામંડી’ના...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:03 pm
- 441
ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર...
- by B.K.NEWS DAINIK
- March 29, 2024, 1:28 pm
- 426
કંગુઆ ફિલ્મનું ટિઝર જોઈને ફ્રેન્ડ્સ થયા...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:17 pm
- 435
એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક શેર...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:00 pm
- 249
સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાના કિસ્સાએ YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા એલ્વિશ...
- by B.K.NEWS DAINIK
- March 19, 2024, 1:25 pm
- 457
‘હનુમાન’ ફિલ્મ આવતી કાલે OTT પર રીલીઝ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:12 pm
- 606
બોલિવૂડની અભિનેત્રી આલિયાએ મનાવ્યો 31મો જન્મ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:05 pm
- 143
અમિતાભ બચ્ચનની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 3:40 pm
- 509
ગુજરાતી અભિનેત્રી જાનકી અજય દેવગન સાથે બોલિવુડ ફિલ્મમાં જોવા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:02 pm
- 169
મીરા ચોપરાએ રક્ષિત કેજરીવાલ સાથે કર્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 1:28 pm
- 136
સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'ની સીઝન 3માં નાના બાળકે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 2:15 pm
- 159
શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો,...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 5:11 pm
- 125
સારા અલી ખાન ક્રાંતિકારી મહિલાના રોલમાં, “એ વતન મેરે વતન”, ટ્રેલર થયુ...
- by B.K.NEWS DAINIK
- March 4, 2024, 4:47 pm
- 142
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં...
- by B.K.NEWS DAINIK
- March 1, 2024, 3:32 pm
- 137
રામ ચરણની ‘ગેમ ચેન્જર’ ક્યારે રિલીઝ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:49 pm
- 171
બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત પહોંચી...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:44 pm
- 161
અનીસ બઝમીએ જણાવી વાત, વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2 નો ભાગ કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:12 pm
- 140
અભિનેત્રી જયાપ્રદાને શોધી રહી છે પોલીસ ! 7મી વખત વોરંટ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:06 pm
- 130
રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 12:57 pm
- 147
શમિતા શેટ્ટીએ ગુજરાતી વ્યંજનનો માણ્યો સ્વાદ, ફેસ પર છલકાઈ...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:44 pm
- 152
ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:31 pm
- 196
વાયુસેનાએ દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને આપી કાનૂની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:22 pm
- 171
ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓએ જોર...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:16 pm
- 149
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 4:11 pm
- 152
ટ્રેડિશનલ આઉટફિટમાં આલિયા ભટ્ટે લુટી લાઈમ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 3:52 pm
- 168
પ્રભાસે અયોધ્યા રામ મંદિરના અભિષેક માટે 50 કરોડ રૂપિયાનું કર્યું દાન? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:14 pm
- 130
શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:10 pm
- 153
રશ્મિકા મંદાનાએ લહેંગામાં આપ્યા કિલર પોઝ, ફેન્સ થયા...
- by B.K.NEWS DAINIK
- January 17, 2024, 8:34 am
- 152
લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે રણવીર સિંહથી થઈ ગઈ એક ભૂલ...
- by B.K.NEWS DAINIK
- January 10, 2024, 9:22 am
- 152
આલિયા સામે જ રણબીરે રશ્મિકાને કરી...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:37 am
- 137
ફાઈટરનું નવું ગીત થયું...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:09 am
- 138
રોહિત શેટ્ટીની ફિલ્મ પોલીસ ફોર્સનું ધમાકેદાર ટ્રેલર...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 6:33 pm
- 145



