ધાનેરા રક્તદાન કેમ્પમાં 40 બોટલ રક્ત એકત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 12:35:35
  • Views : 1438
  • Modified Date : 2020-07-14 12:35:35

નેરા  ધરતી વોલેન્ટરી બલ્ડબેંક દ્વારા રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 બોટલ રક્તદાન દાતાઓએ કર્યું હતું. જેમાં અગ્રણીઓ પણ જોડાયા હતા. જેમાં વિશ્વાસ પટેલ, મસરુભાઇ ચૌધરી, નવિનભાઇ પટેલ, અરવિંદભાઇ તુંવર, કિશોરભાઇ બારોટ વગેરે દ્વારા રક્તદાન કરનારા દાતાને સન્માનપત્ર અને સાથે એન-95 માસ્ક તેમજ સેનેટરાઇઝની બોટલ આપી સન્માનિત કરાયા હતા.

Download Our B K News Today App



Related News