પાટનગરમાં સ્વાતંય પર્વની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 16:40:06
  • Views : 416
  • Modified Date : 2020-08-18 16:40:06

   હેપ્પી યુથ ક્લબ ગાંધીનગર, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સ્વાતંત્રય પર્વની નિમિત્તે રક્તદાન શિબીર તાજેતરમાં યોજાઇ હતી. જેમાં 37 યુનિટ રક્ત એકત્રિત કરવામા આવ્યું હતું.

Download Our B K News Today App



Related News