રાજ્યભરમાં બિનસચિવાલયની 3173 જગ્યા માટે આજે 10,45,442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 15:37:05
  • Views : 477
  • Modified Date : 2019-11-17 15:37:05

રાજ્યભરમાં બિનસચિવાલયની 3173 જગ્યા માટે આજે 10,45,442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ આંકડો જોઈને રાજ્યમાં બેકારીની સંખ્યાનો અંદાજો આવી જાય. રોજગારી મેળવવા માટે ઘણીવાર ઓવર ક્વોલીફિકેશન વાળા ઉમેદવારો પણ આ પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ ખરેખર બેરોજગારી એ આવનારા સમયમાં તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન સર્જે છે.

Download Our B K News Today App



Related News