નવી ભીલડી ગામના મંદિર આગળથી બાઇકની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 17:54:49
  • Views : 404
  • Modified Date : 2020-08-06 17:54:49

   ડીસાના નવી ભીલડી ગામે જગદિશશ્વર મહાદેવના મંદિર આગળ સંજયકુમાર રમેશભાઇ કંસારા પોતાનું બાઇક નંબર જીજી-08-બીએ-7535 નું પાર્કિંગ કરીને આરતીમાં ભાગ લેવા ગયા હતા. તે દરમિયાન મંદિર આગળથી કોઈક અજાણ્યા શખ્સ બાઈકની ઊઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો.

Download Our B K News Today App



Related News