બેંકમાં પૈસા જમા કરાવવા ગયાને બાઇક ચોરાઇ ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 10:39:38
  • Views : 436
  • Modified Date : 2020-03-18 10:39:38

જૂની માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા રમેશભાઈ લક્ષ્મણભાઈ માળી તેમના મોટરસાયકલ નં.જીજે-08-એએસ-1608 લઇ તિરૂપતિ માર્કેટમાં આવેલી બેંક ઓફ બરોડામા ચેક જમા કરાવવા ગયા હતા.જો કે ચેક જમા કરાઇ પરત આવતા બાઇક જણાયું ન હતુ.જેથી રમેશભાઈ લક્ષ્મણભાઈ માળીએ ભાભર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News