ભારત સરકારનો મોટો નિર્ણય: હોશી, દશેરા સહિત 21 તહેવારો પર ઐતિહાસિક સ્થળે ફ્રીમાં મુલાકાત લઈ શકશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 10:15:07
  • Views : 189
  • Modified Date : 2022-04-18 10:15:07

રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રાચીન તથા ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે.

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક ધરોહર સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળ પર જવા માટે ખાસ 21 અવસર પર ટિકિટ નહીં લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલી દેવામાં આવી છે

રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રાચીન તથા ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે.

Download Our B K News Today App

Related News