આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:40:54
  • Views : 79
  • Modified Date : 2025-06-01 10:40:54

એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ, 19 કિલોગ્રામના કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો આજથી (1 જૂન)થી અમલમાં આવશે. આ પછી અમદાવાદમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક ભાવ હવે 1741.50 રૂપિયા થશે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239