મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા સહિતની કંપનીઓનું જાન્યુઆરીમાં વેચાણ વધ્યું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2026-02-03 14:52:42
- Views : 37
- Modified Date : 2026-02-03 14:52:42
મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હ્યુન્ડઈ જેવી અગ્રણી કંપનીઓનું વેચાણ જાન્યુઆરી મહિનામાં વધ્યું હતું. જીએસટીમાં ઘટાડા અને તહેવારોની સિઝનનું મોમેન્ટમ જાન્યુઆરીમાં પણ ચાલુ રહ્યું હતું.
મારુતિ સુઝુકીનું ડીલર્સને ડિસ્પેચ જાન્યુઆરીમાં વધીને 1,74,529 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 1,73,599 યુનિટ હતું. મિનિ સેગમેન્ટમાં અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ સાધારણ વધીને 14,268 થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 14,247 યુનિટ હતું. કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેચાણ ઘટીને 72,738 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 82,241 યુનિટ હતું. યુટિલિટી સેગમેન્ટમાં વેચાણ વધીને 75,609 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 65,093 યુનિટ હતું.
મારુતિના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ-સેલ્સ) પાર્થો બેનેરજીએ કહ્યું હતું કે કંપનીએ જાન્યુઆરીમાં અત્યાર સુધીનું સૌથી વધુ 2,36,963 યુનિટ વેચાણ કર્યું હતું. કંપનીને 2.78 લાખ યુનિટનું બુકિંગ મળ્યું હતું, જે 25 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ નવી લોન્ચ કરેલી એસયુવી વિક્ટોરીસનું વેચાણ પાંચ મહિનામાં 50,000 યુનિટને પાર થઈ ગયું હોવાનું તેમણે કહ્યું હતું. ટાટા મોટર્સનું પેસેન્જર વ્હીકલનું ડિસ્પેચ 46 ટકા વધીને 70,222 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 48,076 યુનિટ હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ડિસ્પેચ 25 ટકા વધીને 63,510 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 50,659 યુનિટ હતું. હ્યુન્ડઈ મોટરનું ડિસ્પેચ 9 ટકા વધીને 59,107 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 54,003 યુનિટ હતું.
Related News
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 11:56 am
- 8
મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા સહિતની કંપનીઓનું જાન્યુઆરીમાં વેચાણ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:52 pm
- 37
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 2:01 pm
- 89
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:54 pm
- 58
પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:52 pm
- 44
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 58
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:30 pm
- 173
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું-...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:54 pm
- 111
RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:18 pm
- 61
સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:16 pm
- 61
ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:12 pm
- 71
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:40 am
- 64
સ્માર્ટફોનની કારીગરીથી મેળવો ‘Smart...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:50 pm
- 68
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો આવશે IPO, 11 કરોડ એકાઉન્ટસ સાથે સરકારનો છે...
- by B.K.NEWS DAINIK
- March 7, 2025, 3:56 pm
- 317
BSNL લાવ્યું 395 દિવસનો ગજબનો પ્લાન ! સસ્તામાં મળી રહ્યું ઘણું બધુ, Jio-Airtel અને Vi...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:54 pm
- 64
અનિલ અંબાણીની આ કંપની નવા બિઝનેસમાં કરશે એન્ટ્રી, આ બે લોકોને મળી મોટી...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:42 pm
- 70
ઘઉંમાંથી બનતી ખાદ્ય ચીજો થશે સસ્તી, આવું છે...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:49 pm
- 224
એટીએમ માંથી કાઢી શકાશે પીએફના પૈસા, આવી રહ્યો છે નવો...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:45 pm
- 190
ફ્રી ફ્રી ફ્રી ! જીઓની ધમાકેદાર ઓફર,રોજના 2જીબી ડેટાની સાથે 20GB ડેટા એકદમ...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:36 pm
- 193
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભરી...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:51 pm
- 217
લો ફરી પટકાયો...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:45 pm
- 189
લાંચના આરોપો છતાં અદાણી ગ્રુપના શેર્સમાં...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:40 pm
- 217
સોનામાં કેમ પડ્યું ગાબડું, ચાંદીમાં પણ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:36 pm
- 204
અમેરિકાના આરોપો અદાણીએ ફગાવતા જ કંપનીના શેરમાં...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:31 pm
- 246
SEBIની દરમિયાનગીરી બાદ સી2 સી એડવાન્સનું લિસ્ટિંગ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:23 pm
- 251
નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ કંપનીએ આપ્યું શાનદાર રીટર્ન રોકાણકારો બન્યા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:50 pm
- 255
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:44 pm
- 235
વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:38 pm
- 293
ભારત અને અમેરિકાના ગ્રોથને રોકવા Adani પર અમેરિકન કોર્ટે લગાવ્યા આરોપ...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:48 pm
- 315
હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:15 pm
- 191
સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:01 pm
- 187
પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રોમાં વૈશ્વિક ખેલાડી તરીકે...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 5:52 pm
- 243
ખાંડમાં ના ભાવમા આટલો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:29 pm
- 182
સિંગતેલમાં 30 નો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:24 pm
- 225
ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:16 pm
- 290
આ કારણે બૅન્કોના માર્જિન પર દબાણ આવવાની...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 6:05 pm
- 180
Gold Loan પર સોનાની શુદ્ધતા કેટલી અસર કરે છે, અરજી કરતા પહેલા આ બાબતો સમજવી...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:54 pm
- 187
શેરબજારમાં કડાકો યથાવત, આજે પણ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:47 pm
- 183
ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 7:03 pm
- 209
શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:57 pm
- 212
વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ત્રણ લાખ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:51 pm
- 241
ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:53 pm
- 222
આ કંપનીના નફામાં થયો બમ્પર વધારો, 17 વર્ષ બાદ આપશે બોનસ...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:48 pm
- 244
30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:42 pm
- 234
SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:24 pm
- 255
ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:20 pm
- 205
Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:08 pm
- 207
ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:36 pm
- 180
ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:29 pm
- 182



