સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત ટેકો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2025-06-05 12:16:58
- Views : 42
- Modified Date : 2025-06-05 12:16:58
- સતત ૪૬મા મહિનામાં સેવા ક્ષેત્રનો વિકાસ જળવાયો : સર્વિસ PMI વધીને ૫૮.૮ રહ્યો
અમદાવાદ : મે ૨૦૨૫માં ભારતના સેવા
ક્ષેત્રનો વિકાસ પણ મજબૂત રહ્યો છે. ખાનગી સર્વેક્ષણ સંસ્થા એચએસબીસી અને એસએન્ડપી
ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ
(પીએમઆઈ) મે મહિનામાં વધીને ૫૮.૮ થયો છે, જે એપ્રિલમાં ૫૮.૭ હતો. જે દર્શાવે છે
કે દેશનો સેવા ઉદ્યોગ સતત ૪૬મા મહિનામાં વિકાસના માર્ગ પર છે, કારણ કે પીએમઆઈ ૫૦થી ઉપર હોવો તે
સંકેત છે કે આ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે.
અહેવાલમાં
કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં, ભારતીય કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે
ખૂબ જ મજબૂત માંગ જોઈ છે. આ વિદેશી માંગ છેલ્લા ૧૯ વર્ષમાં બીજા ક્રમની સૌથી ઝડપી
હતી. ફક્ત મે અને જૂન ૨૦૨૪માં જ ઓર્ડર વૃદ્ધિ ઝડપી નોંધાઈ હતી. કંપનીઓએ અહેવાલ
આપ્યો છે કે તેમને એશિયા, યુરોપ
અને ઉત્તર અમેરિકા જેવા પ્રદેશોમાંથી મોટા પાયે ઓર્ડર મળ્યા છે. આ સૂચવે છે કે
ભારતીય સેવાઓની સ્વીકૃતિ અને માંગ વૈશ્વિક સ્તરે સતત વધી રહી છે.
Related News
મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા સહિતની કંપનીઓનું જાન્યુઆરીમાં વેચાણ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:52 pm
- 20
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 2:01 pm
- 73
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 24
ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:54 pm
- 39
પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:52 pm
- 29
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 37
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:30 pm
- 154
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું-...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:54 pm
- 92
RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:18 pm
- 42
સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:16 pm
- 42
ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:12 pm
- 47
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:40 am
- 49
સ્માર્ટફોનની કારીગરીથી મેળવો ‘Smart...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:50 pm
- 53
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો આવશે IPO, 11 કરોડ એકાઉન્ટસ સાથે સરકારનો છે...
- by B.K.NEWS DAINIK
- March 7, 2025, 3:56 pm
- 300
BSNL લાવ્યું 395 દિવસનો ગજબનો પ્લાન ! સસ્તામાં મળી રહ્યું ઘણું બધુ, Jio-Airtel અને Vi...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:54 pm
- 52
અનિલ અંબાણીની આ કંપની નવા બિઝનેસમાં કરશે એન્ટ્રી, આ બે લોકોને મળી મોટી...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:42 pm
- 56
ઘઉંમાંથી બનતી ખાદ્ય ચીજો થશે સસ્તી, આવું છે...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:49 pm
- 206
એટીએમ માંથી કાઢી શકાશે પીએફના પૈસા, આવી રહ્યો છે નવો...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:45 pm
- 174
ફ્રી ફ્રી ફ્રી ! જીઓની ધમાકેદાર ઓફર,રોજના 2જીબી ડેટાની સાથે 20GB ડેટા એકદમ...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:36 pm
- 178
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભરી...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:51 pm
- 203
લો ફરી પટકાયો...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:45 pm
- 175
લાંચના આરોપો છતાં અદાણી ગ્રુપના શેર્સમાં...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:40 pm
- 200
સોનામાં કેમ પડ્યું ગાબડું, ચાંદીમાં પણ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:36 pm
- 188
અમેરિકાના આરોપો અદાણીએ ફગાવતા જ કંપનીના શેરમાં...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:31 pm
- 228
SEBIની દરમિયાનગીરી બાદ સી2 સી એડવાન્સનું લિસ્ટિંગ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:23 pm
- 237
નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ કંપનીએ આપ્યું શાનદાર રીટર્ન રોકાણકારો બન્યા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:50 pm
- 242
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:44 pm
- 219
વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:38 pm
- 276
ભારત અને અમેરિકાના ગ્રોથને રોકવા Adani પર અમેરિકન કોર્ટે લગાવ્યા આરોપ...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:48 pm
- 304
હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:15 pm
- 177
સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:01 pm
- 172
પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રોમાં વૈશ્વિક ખેલાડી તરીકે...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 5:52 pm
- 231
ખાંડમાં ના ભાવમા આટલો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:29 pm
- 165
સિંગતેલમાં 30 નો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:24 pm
- 213
ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:16 pm
- 278
આ કારણે બૅન્કોના માર્જિન પર દબાણ આવવાની...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 6:05 pm
- 164
Gold Loan પર સોનાની શુદ્ધતા કેટલી અસર કરે છે, અરજી કરતા પહેલા આ બાબતો સમજવી...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:54 pm
- 173
શેરબજારમાં કડાકો યથાવત, આજે પણ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:47 pm
- 170
ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 7:03 pm
- 192
શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:57 pm
- 200
વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ત્રણ લાખ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:51 pm
- 223
ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:53 pm
- 201
આ કંપનીના નફામાં થયો બમ્પર વધારો, 17 વર્ષ બાદ આપશે બોનસ...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:48 pm
- 231
30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:42 pm
- 218
SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:24 pm
- 244
ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:20 pm
- 192
Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:08 pm
- 191
ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:36 pm
- 166
ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:29 pm
- 167
નેટ એસેટ વેલ્યુના ધોવાણ છતાં ઈક્વિટી ફંડોમાં વિક્રમી રોકાણપ્રવાહ...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:26 pm
- 237



