ભીલડીની શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર તેમજ આર્ટસ કોલેજ ખાતે બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 15:40:38
  • Views : 510
  • Modified Date : 2019-11-17 15:40:38

ભીલડીની શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર તેમજ આર્ટસ કોલેજ ખાતે બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષા યોજાઈ હતી.આ પરીક્ષા આપવા માટે ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે બિન સચિવાલય ની લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યમાં ૧૦.૪૫ લાખ જેટલા ઉમેદવારોએ બિન સચિવાલયની લેખિત પરીક્ષા આપી હતી જ્યારે ભીલડી એચ.વી.વાલાણી વિદ્યામંદિરમાં લેખિત પરીક્ષા આપવા આર્ટસ કોલેજમાં 233 ઉમેદવાર હાજર રહ્યા હતા.જેમાં ભીલડી સેન્ટરમાં કુલ ૫૩૫ ઉમેદવારો એ ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષા આપી હતી અને પરીક્ષા આપવા માટે દુર દુરથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે એચ.વી.વાલાણી વિધા મંદિર તેમજ આર્ટસ કોલેજમાં ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને બિન સચિવાલયની લેખિત પરીક્ષા શાંતિપૂર્વક રીતે પુર્ણ કરાઈ હતી.....


Download Our B K News Today App



Related News