પાલનપુરમાંથી ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 13:21:27
  • Views : 475
  • Modified Date : 2020-07-26 13:21:27

પાલનપુરના ડોક્ટર હાઉસમાં આવેલા દેવ આઇસીયુ નજીક પતરાના શેડની ખુલ્લી જગ્યા નજીકથી શુક્રવારે ભિક્ષુકનો મૃતદેહ મળી આવતા પોલીસે પરિવારને શોધખોળ કરી પરંતુ પરિવારનો પત્તો ન લાગતા મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News