તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પાકે. LoC પર 2000 સૈનિકો તૈનાત કર્યા, ભારતીય સેના અલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 16:56:23
  • Views : 477
  • Modified Date : 2019-09-05 16:56:23

કાશ્મીર પર તણાવની વચ્ચે પાકિસ્તાને LOC પર બીજા એક બ્રિગેડની તૈયારી કરી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંછ વિસ્તારની પાસે બાગ અને કોટલી સેક્ટરમાં એક બ્રિગેડ આવી ગઇ છે. આ બ્રિગેડમાં 2000 થી વધારે સૈનિક છે.

Download Our B K News Today App



Related News