ભાભરના ગાંગણ પાટીયા પાસે અકસ્મતા ઃ એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 15:21:23
  • Views : 476
  • Modified Date : 2020-03-01 15:21:23

ભાભરના ગાંગણ પાટીયા પાસે અકસ્મતા ઃ એકનું મોત


ભાભર તાલુકાના ગાંગણ પાટી પાસે પીક-અપડાલા અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત અને ત્રણ વ્યÂક્તઓને ઈજાઓ પહોંચી હતી.

ભાભરનો એક પરિવાર ઈકો ગાડીમાં સાંજના સમયે રાધનપુરથી ભાભર તરફ આવી રહ્યો હતો. ત્યારે ગાંગુણ પાટીયા પાસે સામેથી આવતુ ડાલુ 

પીકઅપના ચાલકે કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઈકો ગાડીમાં સવાર એક વ્યÂક્તનું મોત અને ત્રણ વ્યÂક્તઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી આગળની તપાસ હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News