સુરતની એક નાની બેટીની હિમ્મતને સલામ બેટી બચાઓ બેટી પઢાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 17:37:02
  • Views : 421
  • Modified Date : 2020-03-04 17:37:02

 સુરતની એક નાની બેટીની હિમ્મતને સલામ બેટી બચાઓ બેટી પઢાવોના નારા સાથે લગભગ 1200 કિલોમીટરની લાંબી સાયકલ યાત્રા યોજી હતી. સુરતની એક 15વર્ષની બેટીએ 1200કિલોમીટર લાંબી સાયકલ યાત્રા યોજી હતી.  વિસનગરના રહેવાસી અને અત્યારે સુરતમા રહેતા નીતિનભાઈના ધરે પાંચ દીકરીઓ છે તેમણે દીકરો નથી પરંતુ કોઇ દિવસ એમણે દીકરો નથી એવો અફસોસ થયો નથી અને તેમના ઘરમા દીકરીઓનુ માન કોઇ દીકરા કરતા ઓછુ નથી .ત્યારે તેમની નાની દીકરી ટીના પોતાના ઘરમાંથી જ દીકરીઓ પ્રત્યેનુ માનસન્માન જોઈ બેટી બચાઓ બેટી પઢાઓના સૂત્ર સાથે સુરતથી સાયકલ યાત્રા દિલ્લી P M ઓફિસ સુધી કરતા આજે અમીરગઢના ઇકબાલગઢ હાઈવે આવેલ હતા અને આ બેટી ના કહેવાયા મુજબ હૂં દિલ્લીમા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળવા માગુ છુ એજ મારી જીદ છે


Download Our B K News Today App



Related News