મિઠાવિરાણામાં ધિરાણ હિસાબના ફેરફાર બાબતે મારમાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 13:44:21
  • Views : 482
  • Modified Date : 2020-08-06 13:44:21

   વાવના મિઠાવિરાણામાં ધિરાણ હિસાબના ફેરફાર બાબતે મારમારતાં ફરિયાદ નોંધાઈ હતી. વાવના મિઠાવિરાણામાં રહેતા હરેશભાઇ પથુભાઇ કોળીના બેંકના ધીરાણ બાબતેના હિસાબમાં ફેરફાર થતાં રવિવારે મધ્યસ્થ બેંકના મંત્રીના ઘરે પુછપરછ કરવા ગયા હતા. તે સમયે મંત્રી સહિત ત્રણેયે તું અહી ઘરે કેમ આવ્યો છે તેમ કહી હરેશભાઇને મારમારી તેમજ છોડાવવા આવનારને પણ મારમારી મારી નાખવાની ધમકીઓ આપતા હરેશભાઇએ બેંકના મંત્રી ભમરદાન હરીદાન ગઢવી, જબરદાન શંકરદાન ગઢવી અને શંકરદાન નારણદાન ગઢવી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News