ભાભર-અમીરગઢમાં અઢી,દાંતીવાડા-લાખણીમાં 2 ઇંચ વરસાદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-07-17 11:53:58
- Views : 635
- Modified Date : 2020-07-17 11:53:58
બનાસકાંઢા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે મેઘમહેર થઇ હતી.જેમા ભાભર-અમીરગઢમાં અઢી ઇંચ, દાંતીવાડા-લાખણીમાં બે ઇંચ, થરાદ-વડગામ-દિયોદરમાં દોઢ ઇંચ, ડીસા-વાવમાં સવા ઇંચ વરસાદ,સુઈગામ-પાલનપુરમાં 1 ઇંચ,ધાનેરા-કાંકરેજ અડધો ઈંચ વરસાદ નોંધાતાં વાવરણમાં ઠંડક પસરી હતી. જ્યારે દાંતા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ભાભરના સણવા ગામ વિજળી પડતાં એક ગાય, એક ભેંસનું મોત નિપજ્યું હતું.જ્યારે દિયોદરના મોજરૂજુના ગામે વાવાઝોડાના લીધે શેડ ધરાશાઇ થયો હતો. ભાભરમાં ગુરુવારે વહેલી સવારે સવા બે ઇંચ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે. મોસમનો પહેલો વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.જ્યારે ભાભર તાલુકાના સણવા ગામના ખેડૂત જગાભાઈ મઘાભાઈ ચૌધરીના ખેતરમાં રહેણાંક મકાન નજીક વીજળી પડતાં ઝાડ નીચે બાંધેલ એક ભેંસ અને ગાયનાં મોત થયા હતા.જ્યારે અમીરગઢમાં સવારે 4 થી 6માં બે ઇંચ વરસાદને લઇ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે મોડી સાંજે 14 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત લાખણીમાં પણ સવારે 4 થી 6 માં 53 મીમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.જ્યારે દિયોદર પંથકમાં મૂશળધાર વરસાદના લીધે દિયોદર પોલીસ સ્ટેશન રોડ, જુના બસ સ્ટોપ, રામદેવ પીર પરા વીસ્તાર, લક્ષ્મીપુરા વિસ્તાર વગેરેમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો-રાહદારીઓ અગવડ પડી હતી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઝાડા, કોટડા, કુવાતા, ચીભડા, પાલડી વગેરે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે દિયોદરમાં વરસાદ 34 મીમી નોંધાયો હતો. જ્યારે બુધવારે સાંજે આવેલા વાવાઝોડા અને વરસાદના લીધે મોજરુ, વાતમ, સેસણ, પાલડી પંથકમાં ગતિશીલ પવન ફૂંકાતા મોજરુ જુના ગામે રહેતા ઠાકરાજી થાનાજી કાપડીના ખેતરમાં બનાવેલ શેડ ધારાશાયી થઇ ગયો હતો. સુઇગામ પંથકમાં ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે આવેલા પડતાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં વાવમા ગુરુવારની વહેલી સવારે સાડાચાર વાગ્યાના સુમારે ભારે ભવન વીજળી સાથે વરસાદનું આગમન થયું હતું. જેમાં 30 મીમી વરસાદ નોંધાયો હતો.થરાદ પંથકમાં કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વીજળી વરસાદ વરસ્યો હતો. જેમાં એકાદ કલાકમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો. સામાન્ય વરસાદની શરૂઆત થતાં યુજીવીસીએલ દ્વારા વીજળી ડુલ કરતાં નાના બાળકો સહિત વૃધ્ધો સહિત હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંતીવાડા પંથકમાં બુધવારે રાત્રે ત્રણ વાગે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો દાંતીવાડા પંથકમાં 52 મીમી વરસાદથી રોડની સાઈડમાં પાણી ભરાઈ ગયા હતા. દાંતીવાડા બસસ્ટેન્ડથી જેગોલ તરફ જવાના માર્ગે સરકારી પ્રાથમિક શાળા પાસે જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા રાહદારીઓને હાલાકી પડી હતી.પાલનપુરમાં ગુરુવારે વહેલી સવારે 2 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નિચાણવાળા વિસ્તારોમાં તેમજ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. વડગામ પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. જ્યારે કાંકરેજ, ધાનેરા, દાંતા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે.પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં 44 મીમી,સરસ્વતી તાલુકામાં 35 મીમી,પાટણમાં 14મીમી વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં 8 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણામાં પોણો ઇંચ, જોટાણા અને કડીમાં અડધો ઇંચ, વિસનગરમાં 10 મીમી, બહુચરાજીમાં 9 મીમી, વિજાપુરમાં 7 મીમી, વડનગરમાં 4 મીમી અને ઊંઝામાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠામાં હિંમતનગર, ગાંભોઈમાં અને મોડાસા અને માલપુરમાં વરસાદ પડ્યો હતો. ત્યારે ગુરુવારે સાંજના સુમારે ધોધમાર વરસાદ પડ્યો હતો.
રેઇનમીટર
વહેલી સવારે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી
- 64 મીમી અમીરગઢ
- 61 મીમી ભાભર
- 53 મીમી લાખણી
- 52 મીમી દાંતીવાડા
- 40 મીમી થરાદ
- 37 મીમી વડગામ
- 34 મીમી દિયોદર
- 31 મીમી ડીસા
- 30 મીમી વાવ
- 29 મીમી સુઈગામ
- 27 મીમી પાલનપુર
- 13 મીમી ધાનેરા
- 11 મીમી કાંકરેજ
- 3 મીમી દાંતા
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 18
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 27
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 158
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 88
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 83
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



