ડીસાના આસેડા ગામમાં બાળાઓ જયા પાર્વતી,ગૌરી વ્રતની પૂજા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 12:09:45
  • Views : 535
  • Modified Date : 2020-07-04 12:09:45

 ડીસા તાલુકાના આસેડા ગામે  જયા પાર્વતી અને ગૌરી વ્રતના દિવસે બાલિકાઅો દ્વારા શિવાલયોમાં પૂજા-અર્ચના કરવામાં આવી છે. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પોતાને સારો વર મળે, સંસાર સુખરુપ ચાલે અને અખંડ સૌભાગ્ય માટે કુવારી કન્યાઓ દ્વારા આ વ્રત કરાય છે. વ્રત કરનાર પાંચ દિવસના ઉપવાસ રાખી દરરોજ શિવાલયમાં આવી શિવ પાર્વતીની પૂજા આરાધના કરે છે તેમજ અષાઢ વદ બીજના રોજ જાગરણ કરી વ્રતની પૂર્ણાહુતી કરશે. 

Download Our B K News Today App



Related News