ગાંધીનગર મહાનગર પાલિકાનું માંડ ૨૯૨ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર ઃ ૧૭૭. ૯૨ લાખની પુરાંત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 15:14:44
  • Views : 369
  • Modified Date : 2020-03-01 15:14:44

ગાંધીનગર મહાનગર પાલિકાનું માંડ ૨૯૨ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર ઃ ૧૭૭. ૯૨ લાખની પુરાંત

ગાંધીનગર મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટને  સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ૨૯૧૮૨. ૯૯ લાખનાં આ અંદાજ પત્રમાં ૧૭૭. ૯૨ લાખની પુરાંત દર્શાવવામાં આવી છે. મૅયર રીટાબેન પટેલ દ્વારા રજૂ કરાયેલ આ બજેટ અંગે ચેરમેન દિગ્વિજયસિંહ ચાવડાએ માહિતી આપી હતી. મૅયર રીટાબેન પટેલે કમિશ્નરને એક મહીનામાં દરેક પત્રો, રજૂઆત અને કામોનો ઉકેલ લાવવા તાકીદ કરતાં જાણવ્યું હતું કે, નહીંતર કમિશ્નર વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરાશે.

આ બજેટ બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસની સાથે શાસક ભાજપનાં કોર્પોરેટરોએ પણ વિપક્ષની ભૂમિકા ભજવી કમિશ્નર રતનકંવર ગઢવીને ને ભીંસમાં લીધા હતા.વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા એ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં આક્રમક વલણ અને વિરોધ સાથે પ્રજાના રોષના કારણે ભાજપે વેરો વધારો પાછો ખેંચવો પડ્‌યો છે. જ્યારે કોંગ્રેસનાં કોર્પોરેટર હસમુખ મકવાણા, પીન્કી બેન અને જયરાજસિંહે વિવિધ પ્રશ્નો 



Download Our B K News Today App



Related News