મામલતદાર કચેરીમાંથી બાઈકની ઉઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:48:51
  • Views : 1216
  • Modified Date : 2020-01-20 13:48:51

મામલતદાર કચેરીમાંથી બાઈકની ઉઠાંતરી 


થરાદ તાલુકાના ગણેશપુરા ગામના બાબુભાઈ પરમારે પોતાને જરૂરી કામ હોવાથી થરાદ ખાતે મામલતદાર ઓફિસ ખાતે આવ્યા હતા. પરંતુ બપોરના બારેક વાગ્યાના સુમારે મામલતદાર ગ્રાઉન્ડમાં બાઈક જગ્યાએ જાવા મળ્યું નહતું. આજુબાજુ શોધખોળ અને તપાસ કરતા પણ બાઈક મળ્યું ન હતું. બાઈકનો રજી નં- જીજે-૦૮-બીજી-૧૭૪૦ નો છે. તેમજ બાઈક માલીક બાબુભાઈના માતા સરપંચ હોવાથી બાઈકની ડેકીમાં ગણેશપુરા ગ્રામ પંચાયતના લેટરપેડ અને જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. આથી તેઓ તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલી છે. તેમજ પોલીસે ચોરીનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી. 


Download Our B K News Today App



Related News