બે દિવસ ગુજરાતમાં ભરશિયાળે ચોમાસું બેસવાની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-22 13:36:25
  • Views : 1288
  • Modified Date : 2019-12-22 13:36:25

વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યુ. કમોસમી વરસાદે ખેડૂતોની પરેશાનીમાં વધારો કરી મૂક્યો છે. વરસાદ બાદ તીડ પડ્યા છે ત્યારે વળી કમોસમી વરસાદને પગલે ઉભો મોલ બગડવાની આશંકા સેવાઈ રહી છે. આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News