બનાસકાંઠામાં વધુ 28 કેસ, 13 પાલનપુરના, ભીડભાડા વાળા વિસ્તારોમાં સંક્રમણ વધ્યું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-07-07 10:50:39
- Views : 2794
- Modified Date : 2020-07-07 10:50:39
કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જિલ્લામાં 320 પહોંચી ગઈ છે. સૌથી વધુ પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે 10,138 સેમ્પલ અત્યાર સુધી લીધા છે. જેમાં 320 પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગે પાલનપુર અને ડીસામાં જનજાગૃતિ માટે ધન્વંતરી રથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું આયોજન હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ધનવંતરી રથ દ્વારા લોકોને આરોગ્ય સંબંધિત તકેદારી કેવી રીતે રાખવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે જેઓ કોરોના સંક્રમિત વિસ્તારમાં રહે છે તેમને કેવા પ્રકારની સાવચેતી રાખવી તે અંગે સમજાવવામાં આવશે. પાલનપુર શહેરના કેટલાક વિસ્તારોમાં જ્યાં પોઝિટિવ દર્દીઓ આવ્યા છે તે વિસ્તારમાં પાલનપુર નગરપાલિકા દ્વારા કે પોલીસ કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા ન દાખવાતી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે સંક્રમિત વિસ્તાર હોવા છતાં લોકો આડેધડ પાન-મસાલા ખાઈ જાહેરમાં થુકે છે. જે વિસ્તારમાં કેસો આવ્યા છે ત્યાં ભીડભાડ રહે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોના ના કેસો નહોતા ત્યારે જાગરૂકતા બતાવી કામગીરી કરવામાં આવતી હતી હવે પોઝિટિવ કેસો વધવા છતાં સર્વે કામગીરી હજુ સઘન બનાવી નથી. બનાસકાંઠામાં સોમવારે પ્રથમ 22 અને સાંજે વધુ 6 પોઝિટિવ બહાર આવતાં પોઝિટિવ સંખ્યા 28 પર પહોંચી હતી. જેમાં બે પોઝિટિવનાં નામ મોડી રાત સુધી જાહેર કરાયાં ન હતાં. જેમાં નૌંધાયેલા દર્દીઓ પૈકી તમામ દર્દીઓની ઉંમર 30 વર્ષથી ઉપરની જણાઈ આવી હતી. તો કોરોના સંક્રમણ ઘટાવવા માટે પાલનપુરમાં પોલીસની સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. તાલુકાના કાણોદર ગામમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં કાણોદરના લોકોએ જાગરૂકતા બતાવી દસ દિવસનું બજાર બંધ કરી સ્વૈચ્છિક લોકડાઉન અપનાવ્યું છે. શહેરમાં અનલોક ટુ દરમિયાન રાત્રે 10:00 વાગ્યા પછી કરફ્યુ હોવા છતાં લોકો ભોજન પછી રાત્રે વોકિંગ કરવા માટે માસ્ક લગાવ્યા વિના જ ટહેલવા નીકળી જાય છે. શહેરમાં વધતા જતા સંક્રમણને રોકવા માટે પોલીસે કડકાઈ પૂર્વક રોક લગાવવાની માંગ ઉઠી છે. પાલનપુરમાં સતત સંક્રમિતોની વધતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લાના 28 કોરોના પોઝિટિવ દર્દીઓનાં નામોની વિગત
1. હિતેશકુમાર માંગીલાલ શાહ(ઉ.વ) 33)(રહે.મોટી બજાર,પાલનપુર)
2. અંજનાબેન અબાજીત કિરદાન(ઉ.વ40)(રહે.ઢાળવાસ,પાલનપુર)
3. પદ્માબેન હોતચંદ ભાગવાણી(ઉ.વ59)(રહે.આરોગ્યધામ પાછળ,પાલનપુર)
4. ભરતભાઈ જગદીશભાઈ સોલંકી(ઉ.વ43)(રહે.મેતા,વડગામ)
5. અનીલભાઇ દિનેશભાઇ મંડોરા(ઉ.વ38)(રહે.ડીસા
6.વિનોદભાઈ વાઘજીભાઈ પરીખ(ઉ.વ52)(રહે.અંબિકાનગર,પાલનપુર)
7. અહમદહુસેન રાજમહંમદ માકણોજીયા(ઉ.વ 59)(રહે.કાણોદર,પાલનપુર)
8. ગૌતમકુમાર શંભુપ્રસાદ ઠાકર(ઉ.વ 48)(રહે. દિલ્હીગેટ,પાલનપુર)
9. હુસેન અનવર સિપાઈ(ઉ.વ60)(રહે.ઢૂંઢિયાવાડી પોલીસચોકી પાછળ, પાલનપુર)
10 શૈલેષ રમેશભાઈ માળી(ઉ.વ50)(રહે.શક્તિનગર,પાલનપુર)
11.નસરીનબેન મહેંદીહુસેન ઉમટીયા(ઉ.વ43)(રહે.કાણોદર,પાલનપુર)
12.કાંતિભાઈ કાળુભાઇ સોલંકી,(ઉ.વ70)(રહે.ચાણક્ય પુરી,પાલનપુર)
13. હંસરાજ દેવજીભાઈ ગૌરી(ઉ.વ 68)(રહે.પાલનપુર)
14. જયેશકુમાર મણિલાલ રાવલ(ઉ.વ76)(રહે.ગાયત્રી પરિવાર સોસાયટી, પાલનપુર)
15.અલ્પેશગીરી દશરથગીરી ગૌસ્વામી(ઉ.વ 18)(રહે.ઇન્દીરાનગર,ડીસા)
16 જીતેન્દ્રસિંગ નુતનસિંગ સિંગ(ઉ.વ32)(રહે.ડીસા હાઇવે,પાલનપુર)
17.પ્રકાશભારથી વિરમભારથી ગૌસ્વામી(ઉ.વ 27)(રહે.ઇન્દીરાનગર,ડીસા)
18.રોહીત કુમાર જગદીશકુમાર મોદી(ઉ.વ31)(રહે.જુની પોલીસલાઇન,ડીસા).
19.જોશનબેન હરિપ્રસાદ દવે(ઉ.વ 64) (રહે.શિહોરી)
20.મહેન્દ્ર શંકરલાલ મોદી(ઉ.વ 60)(રહે.જૂની પોલીસ લાઇન,ડીસા)
21. રમેશ ભૂરાજી જૈન(ઉ.વ 50)(રહે.વર્ધમાન સોસાયટી,ડીસા)
22.યોગેશ સેવંતિલાલ સોની(ઉ.વ 44)(રહે.ડીસા)
23.પાર્વતીબેન રમેશભાઈ ઉંમર વર્ષ 49 રહે ડીસા
24.લાડી બેન રમેશભાઈ ઉમર વર્ષ 40 રહે ભાભર
25.કલ્પેશ કુમાર ઉંમર વર્ષ 33 માલગઢ ડીસા
26.પ્રવીણભાઈ માનસિંગભાઈ ઉંમર વર્ષ 63 હરસોલીયાવાસ ડીસા
27.સુરેશકુમાર વેણ ઉંમર વર્ષ 30 રહે. વાવ
28.ઉકાજી રાજપુત ઉંમર વર્ષ 40 રહે કોરેટી તા. વાવ
(અન્ય બે નામો જાહેર કરાયાં નથી)
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 96
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



