અયોધ્યાના રામ મંદિરમાં અંબાજી મંદિરનું જળ માટી ચઢશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 12:23:18
  • Views : 441
  • Modified Date : 2020-07-02 12:23:18

 અયોધ્યા ખાતે  રામમંદિર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે રામમંદિરના નિર્માણ માટે વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થાનોથી પવિત્ર જળ અને પવિત્ર ભૂમિની રજ મોકલવામાં આવી રહી છે.   જેને લઈ બુધવારે યાત્રાધામ અંબાજીથી પણ સરસ્વતી નદીનું પવિત્ર જળ અને અંબાજીની પાવન ભૂમિની રજ ચાર કળશમાં ભરી માતાજીના મંદિરમાં પૂજા અર્ચન વિધિ કરી સાથે તામ્ર યંત્ર સહીત એક ચાંદીના સિક્કાની પૂજા કરવામાં આવી હતી.  જેને સંઘ અને વીએચપીના કાર્યકર્તાઓને અયોધ્યા મોકલવા માટે અર્પણ કરાયું હતું. 

Download Our B K News Today App



Related News