માનસિક રોગના દર્દીઓને સારવારની સાથે દીવડા બનાવડાવી આત્મનિર્ભર કરવા પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 12:17:42
  • Views : 269
  • Modified Date : 2020-10-19 12:17:42

      શાહીબાગમાં આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં દર્દીઓની સારવારની સાથે તેમની સમજ, આવડત વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ જે દર્દીઓનું સ્વાસ્થ્ય સુધર્યું હોય તેમની પાસે આર્ટવર્ક કરાવવામાં આવે છે. આ દર્દીઓ હાલ દિવાળી માટેના દીવડા બનાવી રહ્યા છે.હોસ્પિટલના ડો. અજય ચૌહાણે જણાવ્યું કે, દર્દીઓ અગરબત્તી, ચટાઈ, રજાઈ, ગણપતિ મૂર્તિ, રાખડી પણ બનાવે છે. આ વખતે તેઓ અંદાજે 30 હજાર દીવડા બનાવશે. આ દર્દીઓને ઇન્સેન્ટિવ પણ અપાય છે.

Download Our B K News Today App



Related News